Join Whatsapp Group

Saturday, April 15, 2023

Ahmedabad Civil Hospital Recruitment for the post of Clerk, Last Date : 16-04-2023


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્લાર્કની જગ્યા પર ભરતી, છેલ્લી તારીખ : 16-04-2023

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્લાર્કની જગ્યા પર ભરતી, છેલ્લી તારીખ : 16-04-2023

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્લાર્કની જગ્યા પર ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્લાર્ક તથા અન્ય કુલ 90 જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્લાર્કની જગ્યા પર ભરતી


સંસ્થાનું નામઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ
પોસ્ટનું નામક્લાર્ક તથા અન્ય
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ15 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ikdrc-its.org

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્લાર્કની જગ્યા પર ભરતી મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ ઘ્વારા 15 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 મે 2023 છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ (વર્ગ-3), એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (વર્ગ-2), ઓફિસ સુપેરિટેન્ડેન્ટ (વર્ગ-3), સિનિયર ક્લાર્ક (વર્ગ-3), જુનિયર ક્લાર્ક (વર્ગ-3), પર્સનલ સેક્રેટરી (વર્ગ-3) તથા હેડ ક્લાર્ક (વર્ગ-3) ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો છો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી પગારધોરણ

ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ (વર્ગ-3)રૂપિયા 44,900 થી 1,42,400
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (વર્ગ-2)રૂપિયા 44,900 થી 1,42,400
ઓફિસ સુપેરિટેન્ડેન્ટ (વર્ગ-3)રૂપિયા 39,900 થી 1,26,600
સિનિયર ક્લાર્ક (વર્ગ-3)રૂપિયા 25,500 થી 81,100
જુનિયર ક્લાર્ક (વર્ગ-3)રૂપિયા 19,900 થી 63,200
પર્સનલ સેક્રેટરી (વર્ગ-3)રૂપિયા 35,400 થી 1,12,400
હેડ ક્લાર્ક (વર્ગ-3)રૂપિયા 35,400 થી 1,12,400

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ લીધા બાદ કરવામાં આવશે. કઈ તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. ટેસ્ટ ની તારીખ જાણવા માટે તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિજિત કરતા રહેવું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્લાર્કની જગ્યા પર ભરતી કુલ ખાલી જગ્યા

સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં કુલ જગ્યા 90 છે જેમાં એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ (વર્ગ-3) ની 01, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (વર્ગ-2) ની 02, ઓફિસ સુપેરિટેન્ડેન્ટ (વર્ગ-3) ની 05, સિનિયર ક્લાર્ક (વર્ગ-3) ની 09, જુનિયર ક્લાર્ક (વર્ગ-3) ની 69, પર્સનલ સેક્રેટરી (વર્ગ-3) ની 01 તથા હેડ ક્લાર્ક (વર્ગ-3) ની 03 જગ્યા ખાલી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્લાર્કની જગ્યા પર ભરતી અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્લાર્કની જગ્યા પર ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફી પેમેન્ટ કરી દો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે.

Important Link

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્લાર્કની જગ્યા પર ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

No comments:

Post a Comment

Feature post.

Surat Municipal Corporation has invited online applications for the recruitment of Various 32 Posts 2024

  Surat Municipal Corporation has invited online applications for the recruitment of Various 32 Posts 2024. Organization Surat Municipal Cor...

Popular post