Talati Exam Date 2023: તલાટી પરીક્ષા તારીખ: તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર : GPSSB ના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ દ્વારા ટ્વિટ કરીને તલાટી પરીક્ષા ની નવી તારીખમાં ફેરફાર જણાવ્યું છે તલાટી ની પરીક્ષા 30મી એપ્રિલના રોજ લેવાય તેવી શક્યતા જાહેર કરી છે આ અગાઉ તલાટી ની પરીક્ષા 23મી એપ્રિલના રોજ લેવાય તેવી શક્યતા હતી. તેના બદલે હવે પછી તલાટી ની પરીક્ષા 30 મી એપ્રિલના રોજ લઈ શકાય તેવી શક્યતાઓ છે.
Firstly, candidates have to visit the official website of GPSSB e.g. https://gpssb.gujarat.gov.in/
After that on the homepage, click on the link “GPSSBTalati Call Letters 2023”.
Now fill in the details asked i.e. registration number and date of birth.
After clicking on submit button, the admit card will open.
Download it and take a printout of it for future use.
તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર
તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર
જોબ રિક્રુટમેન્ટ બોર્ડ
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામ
તલાટી કમ મંત્રી
સંભવિત તલાટી પરીક્ષા તારીખ
30 એપ્રિલ2023 – સંભવિત તારીખ
જોબનો પ્રકાર
ગુજરાત સરકારી નોકરીઓ
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટ
ojas.gujarat.gov.in
સત્તાવાર વેબસાઇટ
http://gpssb.gujarat.gov.in/
*7 મેના રોજ તલાટીની પરીક્ષા : સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારનો નવો નિર્ણય, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે..*
સંમતિ પત્રકની રસીદની પ્રિન્ટ પરીક્ષા વખતે લાવવાની જરૂર નથી પરંતુ તેમાં દર્શાવેલ કોડ ની કોલલેટર ડાઉનલોડ વખતે જરૂર પડશે જેથી તેની સોફ્ટ કોપી સાચવી રાખશો. પુરાવા તરીકે પણ તે ઉપયોગી થશે.
મહત્વપૂર્ણ નોંધ : પંચાયત બોર્ડ દ્વારાહજી પરીક્ષાની નવી તારીખ જાહેરકરવામાં નથી આવી, હસમુખ પટેલેસર એ 23 માર્ચ2023 ના રોજટ્વીટદ્વારા માહિતી મુકેલ છે , આ પોસ્ટ અમે 24 માર્ચ2023 ના રોજ પબ્લિશકરેલ છે , જયારે પણ નવી તારીખ આવશે ત્યારે આ પોસ્ટમાં અપડેટ કરવામાં આવશે, માટે રોજ માહિતીએપ વેબસાઈટ ની મુલાકાત લેતા રેહજો
ગુજરાત તલાટી અભ્યાસક્રમ 2023
તલાટી પરીક્ષા 2022 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.
પ્રશ્નની કુલ સંખ્યા – 100
પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
કુલ ગુણ – 100
વિષય મુજબનું વજન
(1) સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* – 50 ગુણ
(2) ગુજરાત ભાષા અને વ્યાકરણ- 20 ગુણ
(3)અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
(4) સામાન્ય ગણિત. – 10 માર્ક્સ શોર્ટકોડ
નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે
ADVT NO.10/202122 Village Panchayat Secretary (Talati Cum Mantri) તા ૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત
No comments:
Post a Comment