Join Whatsapp Group

Sunday, May 21, 2023

WhatsApp Chat Lock: તમારું WhatsApp કોઈ ખોલશે તો પણ નહીં વાચી શકે મેસેજ, જાણો આ ટ્રિક વિષે

 

WhatsApp Chat Lock: હાલમાં આપણે બધા સ્માર્ટ ફોન નો ઉપયોગ તો કરતાં જ હોઈએ છીએ અને તેમાં ઘણી એપ નો પણ ઉપપોગ કરીએ છીએ. તેમાં આપણે મેસેજની આપ લે માટે WhatsApp એપ નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ હાલ સિક્યુરિટીની વાત કરવામાં આવે તો તમારા WhatsApp ના મેસેજ કોઈ વાચે છે અથવા વાચવાની કોશિસ કરે છે જે તમને પસંદ નથી. તો આ ફીચર અપનાવો જેથી તમારા WhatsApp ના મેસેજ કોઈ વાચી શકે નહીં. આવો જાણીએ આ ફીચર વિશે.

WhatsApp Chat Lock

WhatsApp તેમના કરોડો ઉપયોગ કરતાં માટે Best Chatting Experience આપવા માટે નવી સુવિધાઓ લાવતું રહે છે અને આ સાથે જ આ Instant chatting platform તેના ઉપયોગ કરતાં માટે સેફટી અને સિક્યોરીટી પર પણ પૂરતું ધ્યાન રાખે છે. એમ જ WhatsApp તેના ઉપયોગ કરતાં માટે એક નવું Privacy feature લોન્ચ કર્યું છે, જેમાં ઉપયોગ કરતાં કોઈપણ chatને સરળતાથી લોક કરી શકશે. જો ઉપયોગ કરતાં એકવાર chat લોક કરી દે તો તેને inboxમાં પણ આ chat સાથે સંબંધિત મેસેજ દેખાશે નહીં અને આ સાથે જ લૉક કરેલા મેસેજનું લખાણ પણ નોટિફિકેશનમાં દેખાશે નહીં. એટલે કે જો ઉપયોગ કરતાં chat લોકના લખાણ જોવા માંગે છે, તો તેણે પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવો પડશે.

આ પણ જુઓ: ગુજરાત ના તમામ જિલ્લાના RTO પાર્સીંગ કોડ, કયુ વાહન કયા જિલ્લાનુ છે તે જાણો

New feature

WhatsApp એક blog post માં જણાવ્યું હતું કે અમે તમારા મેસેજને ખાનગી અને સુરક્ષિત રાખવા માટે કામ કરી રહ્યા છીએ. WhatsApp messages cannot be read એ આજે WhatsApp દ્વારા એક નવું ફીચર લાવ્યા છે. જે તમને તમારી chatsને તમે Security ના એક અલગ સ્તર પાછળ સુરક્ષિત કરી શકો છો.

કઈ રીતે કામ કરશે આ ફીચર?

WhatsApp દ્વારા જણાવ્યુ હતું કે chatને લૉક કરવાથી તે Thread Inbox માંથી બહાર નીકળી જશે ત્યારબાદ WhatsApp ને તમારા folderની પાછળ છુપાવશે. ફક્ત તમે જ તમારા પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટની મદદથી આ chat જોઈ શકો છો. એક વખત તમે chatને લોક કરી લો તે પછી, તેની સંબંધિત લખાણ નોટિફિકેશનમાં બતાવવામાં આવશે નહીં.જ્યારે પણ તમે તમારો ફોન તમારા પરિવારના લોકો અથવા મિત્રવર્તુળને આપો છો, ત્યારે આ ફીચર તમારા માટે ખૂબ જ ઉપયોગી નિવળશે. આ સમયે આ ફીચર તમારી privet chatsને છુપાવવા માટે ખૂબ જ અસરકારક થશે જેને તમે અન્ય કોઈની સાથે શેર કરવા માંગતા નથી.

આ પણ જુઓ: હવે કોલ્ડ્રિંક્સને બદલે પીવો આ દેસી પીણાં, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

ચેટને લોક કરવાના સ્ટેપ

  • સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં રહેલ WhatsApp ને પ્લેસ્ટોર પરથી અપડેટ કરવાનું રહેશે
  • ત્યારે બાદ WhatsApp ખોલી તેના નામ પર ટેપ કરવાનું રહેશે.
  • ટેપ કર્યા બાદ તમારે ચેટ લોક નામનો option પસંદ કરવાનો રહેશે.
  • પછી આ ચેટ તમારા ઇનબોક્સમાં ગાયબ થાકી જશે.
  • જો તમે આ ચેટને ફરી જોવા માંગતા હોય તો તમારે તમારા ઇનબોક્સને નીચે તરફ સ્લાઇડ કરી તમારો પાસવર્ડ અથવા ફિંગર પ્રિન્ટ એન્ટર કરવી પડશે.

આ મુજબ તમે તમારા ફોનમાં રહેલ WhatsApp ને ખાનગી રીતે ચેટને છુપાવી શકો છો. તે તમને પ્રાઈવશી રાખવામા મદદ રૂપ થશે.

WhatsApp Chat Lock
WhatsApp Chat Lock

WhatsApp માં રહેલી ચેટને છુપાવવા માટે ક્યૂ નવું ફીચર આવ્યું છે?

No comments:

Post a Comment

Feature post.

Insurance Agent Kaise Bane (इंश्योरेंस एजेंट कैसे बनें)?

Insurance Agent Kaise Bane (इंश्योरेंस एजेंट कैसे बनें)? Insurance Agent Kaise Bane (इंश्योरेंस एजेंट कैसे बनें)? Car (Vehicle) Insurance Ag...

Popular post