Join Whatsapp Group

Monday, July 3, 2023

GSRTC Bus Pass Online : વિદ્યાર્થીઓ અને મુસાફરો ઘરે બેઠા ઓનલાઇન પાસ મેળવી શકશે , ગુજરાત એસટી વિભાગ દ્વારા રોજ અપડાઉન કરતા મુસાફરો માટે ખાસ સુવિધા

 

GSRTC Bus Pass Online : વિદ્યાર્થીઓ અને મુસાફરો ઘરે બેઠા ઓનલાઇન પાસ મેળવી શકશે , ગુજરાત એસટી વિભાગ દ્વારા રોજ અપડાઉન કરતા મુસાફરો માટે ખાસ સુવિધા




GSRTC ST Bus Pass Online 2023 : ગુજરાત વિભાગ દ્વારા એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ અને મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઇન અરજી કરી શકશે આ માટે રાજ્ય વાહનવ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે એસટી બસની ઇ-પાસ સુવિધાનું તારીખ 12 જૂન 2023 ના રોજ કન્યા કેળવણી મહોત્સવના દિવસે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. એસટી વિભાગ દ્વારા નવતર પહેલ


GSRTC Bus Pass Online

યોજનાનુ નામએસટી બસમાં વિદ્યાર્થીઓ અને મુસાફરો ઓનલાઇન પાસ
વિભાગનુ નામGujarat State Road Transport Corporation ( GSRTC )
યોજના લાભાર્થીવિદ્યાર્થીઓ અને મુસાફરો માટે
સુવિધાબસ પાસ ઓનલાઇન
સતાવાર વેબસાઇટhttps://pass.gsrtc.in

વિદ્યાર્થીઓ અને મુસાફરો ઘરે બેઠા ઓનલાઇન પાસ મેળવી શકશે

ગુજરાત વાહનવ્યવહાર વિભાગની આ નવતર પહેલ પછી રોજ એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ અને મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે. રાજ્યની ડિજિટલ ક્રાંતિમાં વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ થકી રોજિંદા ત્રણ લાખથી વધુ મુસાફરો તથા અંદાજિત 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ લાભ થશે.


  • વિદ્યાર્થીઓ માટે પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌ પ્રથમ સતાવાર વેબસાઇટhttps://pass.gsrtc.in ઓપન કરો.
  • ત્યાં Student Pass System સિલેક્ટ કરો
  • ત્યારબાદ તમારૂ નવુ રજીસ્ટ્રેશન કરો.
  • ફોર્મમાં માંગવામા આવેલી માહિતી ભરો
  • ત્યાં પેમેન્ટ ઓનલાઇન કરો
  • આ રીતે વિદ્યાર્થીઓ તમે ઘરે બેઠા પાસ કાઢી શકશો
GSRTC Bus Pass Online
GSRTC Bus Pass Onlineમહત્વપૂર્ણ લિં

એસ.ટી. બસનો પાસ ઓનલાઇન કઢાવવાઅહીં ક્લિક કરો







No comments:

Post a Comment

Feature post.

ધોરણ-૬ થી ૮ ના તમામ વિષયોની પાઠ વાઈઝ અધ્યયન નિષ્પત્તિઓ આધારિત ઈનટરેક્ટીવ એજ્યુકેશનલ GAME || EDUCATIONAL GAME

  ધોરણ-૬ થી ૮ ના તમામ વિષયોની પાઠ વાઈઝ અધ્યયન નિષ્પત્તિઓ આધારિત ઈનટરેક્ટીવ એજ્યુકેશનલ GAME || EDUCATIONAL GAME  Test is taken in all primary...

Popular post