Gunotsav 2.0 babat letest updates
ઓનલાઇન હાજરીથી પણ એક કદમ આગળ પ્રાથમિક શાળામાં ગ્રુપ ફેસ રેકગ્નાઇઝેશન સિસ્ટમથી આખા ક્લાસની હાજરી લેવાશે ગાંધીનગર , સોમવાર રેકગ્નાઇઝેશન સિસ્ટમથી આખા ક્લાસની હાજરી સરકારી શાળાઓમાં ભણતા બાળકો અને સ્ટાફની લેવામાં આવશે . સાથે આ ફેસિયલ રેકગ્નાઇઝેશન ઓનલાઇન હાજરી પુરવાનું ફરજિયાત કરવામાં આવેલું એટેન્ડન્સ સિસ્ટમ દ્વારા જ સ્ટાફની હાજરી પણ પુરવાનો છે . પરંતુ હવે તેનાથી એક કદમ આગળ વધીને પાઇલોટપ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે . જેને સરકારના ગાંધીનગરની બે પ્રાથમિક શાળામાં ૨૫ ફેસ | શિક્ષણ વિભાગે મંજુરી આપી દીધી છે .
ફેસિયલ રેકગ્નાઇઝેશન એટેન્ડન્સ સિસ્ટમદ્વારા પ્રાથમિક શાળાના સ્ટાફની હાજરી પણ પુરવાનો ખાનગી સંસ્થાનો પાઇલોટ પ્રોજેક્ટ ગ્રુપ ફેસ રેકગ્નાઇઝેશન માટેડિસ્ટ્રીક્ટપ્રોજેક્ટ કો - ઓર્ડિનેટર સિસ્ટમથી શાળાઓમાં બાળકોની અને જિલ્લા પ્રાથમિક હાજરી પુરવા માટે પાઇલોટ પ્રોજેક્ટ શિક્ષણાધિકારીને પણ સુચિત કરી હાથ ધરવા માટે સાયન્ટીઝન્સ દેવામાં આવ્યા છે . સમગ્ર શિક્ષા કે શિક્ષણ વિભાગે એકપણ પૈસાનો ખર્ચ ભોગવવાનો રહેતો નથી . સિસ્ટમ લગાડવાનો અને તેનું સંચાલન કરવા સહિતનો તમામ ખાનગી પેઢી દ્વારા કરવામાં ખર્ચ સિસ્ટમ દ્વારા ફેસ મેચિંગ કરીને ગેરહાજરને શોધી કઢાશે આવનાર છે . પરંતુ આ યોજનાને ગ્રુપ ફેસ રેકગ્નાઇઝેશન સિસ્ટમમાં શાળાના દરેક વિદ્યાર્થીની સફળતા મળશે અને જરૂરી સાબિત વ્યક્તિગત મતલબ કે એક એક બાળકની હાજરી પુરવાની નહીં થાય . થશે તો ગાંધીનગર જિલ્લાની અને પરંતુ નિયત સમયે આખા ક્લાસનો ફોટો લઇને સિસ્ટમ દ્વારા કોણ હાજર રાજ્યની અન્ય શાળાઓમાં તેને છે અને કોણ ગેરહાજર છે , તે ફોટો , કે વિડીયો દ્વારા જાણીને હાજરી પુરી અમલી કરવામાં આવશે . દેવાશે . આ સિસ્ટમાં પહેલેથી જ બાળકો અને સ્ટાફના ફોટોગ્રાફ ઉપલબ્ધ હશે . તેની સાથે રોજે રોજના ફોટોને સિસ્ટમ તેની જાતે જ મેચ કરીને કોણ ગેરહાજર છે , તે કહી દેશે . સોલ્યુશન્સ નામની ખાનગી પેઢી દ્વારા કરવામાં આવેલી નો કોસ્ટ દરખાસ્તને શિક્ષણ વિભાગ દ્વારા મંજુર કરવામાં આવતા હવે ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન અંતર્ગત સમગ્ર શિક્ષાના માધ્યમથી આ દિશામાં આગળ વધવામાં આવશે .
જેના અંતર્ગત ગાંધીનગર શહેર વિસ્તારમાં આવેલી શાહપુર પ્રાથમિક શાળા અને સેક્ટર ૧૬ માં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં આગામી દિવસોમાં તેનો અમલ કરવા માટે સમગ્ર શિક્ષના એડિશનલ સ્ટેપ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા પરવાનગી આપવામાં આવી છે . તેના સંબંધમાં જરૂરી સહયોગ કરવા રાજ્યમાં સૌપ્રથમ ગાંધીનગરમાં જેનો પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અમલ કરવામાં આવનાર છે .
આ પણ વાંચો :- ગુણોત્સવ 2.0 અંતર્ગત મુલ્યાંકન માટેની આગામી તબક્કાની તારીખ જાહેર
No comments:
Post a Comment