Join Whatsapp Group

Wednesday, May 7, 2025

Shikshan sahayak bharti Update 2025

High Secondary Document Verification List 2025 : ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ઉચ્ચતર માધ્યમિક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2025 જાહેર કરવામાં આવ્યું છે. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી માટે છે. આ લિસ્ટ ખાસ કરીને ધોરણ 11 અને 12 માટે છે અને આ વૈધીક દસ્તાવેજોનું ચકાસણી પ્રક્રિયા 2025 હેઠળ આવેલ છે. GSEBએ નોટિફિકેશન પ્રકાશિત કર્યું છે જેમાં ભરતી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટેની વિગતો અને સમયસૂચિનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે રાજ્યભરના ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સ્થાન માટે લાયક ઉમેદવારોની ચકાસણી માટે મહત્વપૂર્ણ પગલાં છે.



સરકારી ઉચ્ચતર માધ્યમિક જિલ્લા વાઇસ શાળાઓની જગ્યાઓ જાહેર

સરકારી ઉચ્ચતર માધ્યમિક જિલ્લા વાઇસ શાળાઓની જગ્યાઓ જાહેર : અહી ક્લિક કરો

જુના શિક્ષક તરીકે 2230 શિક્ષકોને શાળા ફાળવણીની અને નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ, જે અંતર્ગત ખાલી રહેતી 3,178 જેટલી જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવામાં આવશે.

વર્તમાન ચાલી રહેલ શિક્ષણ સહાયક ભરતીમાં સદર જગ્યાઓનો ઉમેરો કરી કુલ અંદાજીત 10700 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

સરકારી માઘ્યમિક શાળામાં શિક્ષણ સહાયક મા ઉંમરના કારણે રિજેક્ટ થયેલા ઉમેદવારોની યાદી જાહેર : અહીં ક્લિક કરો

High Secondary Document Verification List 2025

High Secondary Document Verification List 2025 લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Vacant Posts:Click Here
Revised General List PDF:Click Here
DV List PDF:Click Here
Official Wabsite:Click Here


 

No comments:

Post a Comment

Feature post.

SBI has invited online applications for the recruitment of 2964 Circle Based Officers 2025.

SBI has invited online applications for the recruitment of 2964 Circle Based Officers 2025. Organization State Bank of India (SBI) Post Name...

Popular post