Join Whatsapp Group

Saturday, August 21, 2021

ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ. વિદ્યાર્થીએ એવો જવાબ આપ્યો કે 5 માર્કસ એક્સ્ટ્રા આપવા મૂકવા પડ્યા.

 

ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ. વિદ્યાર્થીએ એવો જવાબ આપ્યો કે 5 માર્કસ એક્સ્ટ્રા આપવા મૂકવા પડ્યા.

  • આજ કાલ સોશિયલ મીડિયા નો જમાનો છે અને જ્યારથી સોશિયલ મીડિયા નો જમાનો આવ્યો છે ત્યારથી અમુક પ્રશ્નો આપણ ને ચકડોળે ચડાવી દે છે. આપણે રોજ બરોજ અનેક રમુજી સવાલો સોશિયલ મીડિયા માં ફરતા જોઈએ છીએ.

વગર આ પ્રશ્ન નો જવાબ સાંભળશો તો તમને પણ ગુસ્સો આવી જસે. પરંતુ તમે જવાબ સમજશો તો તમે પણ આ બાળક ની પ્રશંસા કરશો.

સોશિયલ મીડિયામાં માં વાયરલ થઈ રહેલા મેસેજ માં એક પરીક્ષા માં એવો સવાલ પૂછવામાં આવ્યો કે ચંદ્ર પર સૌ પ્રથમ પગ કોને મૂક્યો હતો તો બાળકે સમજી વિચારી ને જવાબ આપ્યો હતો કે બાહુબલી એ આ જવાબ પહેલી નજરે જોતા ખોટો લાગશે પરંતુ તમે વિચારશો કે બાહુબલી ને છુટા પાડવામાં આવે તો પહેલા બાહુ – arm અને પછી બલી – strong આ રીતે બાળકે સમજી વિચારી ને જવાબ આપ્યો છે.

ગુજરાતી માં વાંચવા માટે – અહી ક્લિક કરો

No comments:

Post a Comment

Feature post.

DHS Recruitment 2025

  DHS Recruitment 2025 The District Health Society (DHS) of Kutch has announced its 2025 recruitment drive, offering a promising opportunity...

Popular post