Join Whatsapp Group

Tuesday, September 20, 2022

વલસાડ નગરપાલિકા ભરતી 2022

વલસાડ નગરપાલિકા ભરતી 2022






વલસાડ નગરપાલિકા ભરતી 2022

પોસ્ટ ટાઈટલવલસાડ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022
પોસ્ટ નામકોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય
કુલ જગ્યા30
નગરપાલિકાવલસાડ નગરપાલિકા
સ્થળવલસાડ
ઈન્ટરવ્યું તારીખ21-09-2022
22-09-2022

વલસાડ નગરપાલિકા ભરતી 2022

  • શૈક્ષણિક અને ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક-ઇન-ઈન્ટરવ્યુમાં આપેલ સમયે હાજર રહેવું.

એપ્રેન્ટીસ ભરતી 2022

જે મિત્રો એપ્રેન્ટીસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, વગેરે માહિતી નીચે મુજબ છે.

અ.નં.વિગતસંખ્યાશૈક્ષણિક લાયકાત
1હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર4ITI, HSI, ડિપ્લોમા ઇન સેનેટરી પાસ + ગ્રેજ્યુએટ
2કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ4ITI COPA પાસ + ધોરણ 12 પાસ
3ડેટા એન્ટ્રી ઓપરેટર4ITI COPA પાસ + ધોરણ 12 પાસ
4ઓફિસ આસીસ્ટન્ટ5ગ્રેજ્યુએટ + કોમ્પ્યુટર જ્ઞાન
5ઈલેક્ટ્રીશ્યન (પંપમેન)2ITI ઈલેક્ટ્રીશ્યન પાસ
6એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ)3BSC Chemistry
7ફીટર1ITI ફીટર + ધોરણ 12 પાસ
8પ્લંબર2ITI પ્લંબર + ધોરણ 12 પાસ
9ડ્રાઈવર512 પાસ + LMV વ્હીકલ + ટ્રેક્ટર ડ્રાઈવર
કુલ જગ્યા30

No comments:

Post a Comment

Feature post.

SBI has invited online applications for the recruitment of 2964 Circle Based Officers 2025.

SBI has invited online applications for the recruitment of 2964 Circle Based Officers 2025. Organization State Bank of India (SBI) Post Name...

Popular post