Join Whatsapp Group

Saturday, July 15, 2023

NER Railway Bharti 2023

 NER Railway Bharti 2023 – રેલ્વેમાં આવી મોટી ભરતી, 1104 જગ્યાઓ માટે મંગાવાઈ અરજીઓ : ભારતીય રેલ્વે દ્વારા વિવિધ જગ્યાઓ પર આવી ભરતી. આ માટેની ઓફીશીયલ નોટિફિકેશન 03/072023 ના રોજ જાહેર કરવામાં આવી છે અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02/08/2023 છે. આ ભરતીને લગતી તમામ અપડેટ્સ ઓફીશીયલ વેબસાઈટ પરથી મેળવી શકો છો.




SGSU Recruitment 2023: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ભરતી, છેલ્લી તારીખ: 31/07



Bharti








કઈ કઈ પોસ્ટ પર ભરતી

આ ભરતીમાં 1104 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

  • Fitter
  • Machinist
  • Carpenter
  • Turner
  • Electrician
  • Painter
  • Trimmer

શૈક્ષણિક લાયકાત અને પગારધોરણ

સત્તાવાર નોટિફિકેશન મળતી માહિતી અનુસાર વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. જે વિશેની માહિતી ઉમેદવારોએ નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચી શકો છો. આ ભારતીય રેલ્વેની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી લાયક ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગારધોરણ આપવામાં આવશે. અને આ વિવિધ ભરતી માટે ઉમેદવારોનું સિલેકશન મેરીટ ના આધાર દ્વારા કરવામાં આવશે.

ઓનલાઈન અરજી કરવાની રીત

  • અરજી ફોર્મ ભરવામાં માટે સત્તાવાર વેબસાઈટ https://ner.indianrailways.gov.in/ વિઝીટ કરો.
  • ત્યારબાદ તમને ઉપરના ભાગમાં “Apply Now” નો ઓપ્શન ઉપર ક્લિક કરો.
  • ત્યારબાદ ઓનલાઇન ફોર્મમાં તમારી સંપૂર્ણ માહિતી ભરો.
  • ત્યારબાદ તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન અરજી ફી ચુકવણી કરો.
જાહેરાત વાંચોઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો

છેલ્લી તારીખ : 02/08/2023

No comments:

Post a Comment

Feature post.

SBI has invited online applications for the recruitment of 2964 Circle Based Officers 2025.

SBI has invited online applications for the recruitment of 2964 Circle Based Officers 2025. Organization State Bank of India (SBI) Post Name...

Popular post