Join Whatsapp Group

Monday, September 5, 2022

State Bank of India (SBI)Recruitment.

SBI ક્લાર્ક મેગા ભરતી 2022 જાહેર – સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 5008 કલાર્કની જગ્યાઓ માટે ભરતી જાહેરાત

SBI ક્લાર્ક મેગા ભરતી 2022: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એસોસીએટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ) ની 5008 જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે.ગુજરાતમાં 353 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 07 સપ્ટેમ્બર 2022 થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 5008 કલાર્કની જગ્યાઓ માટે ભરતી


 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા કલાર્કની 5008 જગ્યાઓ ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.આ ભરતી માટે પ્રીમિલીનરી પરીક્ષા નવેમ્બર મહિનામાં અને મેઈન પરીક્ષા ડિસેમ્બર 2022 યોજાશે.ઉમેદવારો તારીખ 07/09/2022 થી 27/09/2022 સુધી ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.


બેંકનું નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામજુનિયર એસોસીએટ (ક્લાર્ક)
કુલ જગ્યાઓ5008
જાહેરાત ક્રમાંકCRPD/CR/2022-23/15)
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઓલ ઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખ27/09/2022
ઓફિશિયલ વેબસાઈટSbi.co.in



સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્લાર્ક ભરતી 2022

SBI દ્વારા સમગ્ર દેશમાં કલાર્કની 5008 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.નીચે આપેલ ટેબલમાં તમે રાજ્યવાર જગ્યાઓ જોઈ શકો છો:

રાજ્યજગ્યાઓ
ગુજરાત353
દિવ અને દમણ04
કર્ણાટક316
મધ્યપ્રદેશ389
છત્તીસગઢ92
પશ્ચિમ બંગાળ340
અંદમાન અને નિકોબાર10
સિક્કિમ26
ઓરિસ્સા170
જમ્મુ કાશ્મીર35
હરિયાણા05
હિમાચલ પ્રદેશ55
પંજાબ130
તમિલનાડુ130
પોન્ડુચેરી07
દિલ્હી32
ઉત્તરાખંડ120
તેલંગાણા225
રાજસ્થાન284
કેરળ270
લક્ષદ્વીપ04
ઉત્તરપ્રદેશ682
મહારાષ્ટ્ર747
ગોવા50
અસમ258
અરુણાચલ પ્રદેશ15
મણિપુર28
મેઘાલય23
મિઝોરમ10
નાગાલેન્ડ15
ત્રિપુરા10
કુલ જગ્યાઓ5008

SBI ક્લાર્ક ભરતી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઇએ?

કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન ની ડીગ્રી માન્ય યુનિવર્સિટીમાં થી પાસ કરેલી હોવી જોઈએ.

SBI કલાર્ક ભરતી વય મર્યાદા કેટલી છે?

ઉમેદવાર ની ઉંમર ઓછામાં 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ.

SBI ક્લાર્ક ભરતી 2022 ઓનલાઈન ફોર્મ ક્યારથી ભરી શકાશે?

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.sbi.co.in/careers પર જઈને તારીખ 7 સપ્ટેમ્બર 2022 થી 27 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.


SBI ક્લાર્ક ભરતી એપ્લિકેશન ફી કેટલી છે?

Gen/OBC/EWSરૂ.750/-
SC/ST/PwD/ESM/DESMકોઈ ફી નથી

SBI ક્લાર્ક ભરતી સિલેક્શન પ્રોસેસ જાણો

ઉમેદવારો ની પસંદગી પ્રિલીમીનરી પરીક્ષા તથા મેઈન પરીક્ષા માં પાસ થયેલ ઉમેદવારો ની સંખ્યા ના આધારે ફાઇનલ મેરીટ દ્વારા કરવામાં આવશે.


મહત્વની તારીખો

ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ07/09/2022
ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ27/09/2022
પ્રિલીમીનરી પરીક્ષા (અંદાજીત)નવેમ્બર 2022
મેઈન પરીક્ષા (અંદાજીત)ડિસેમ્બર 2022
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો


SBI ક્લાર્ક ભરતી FAQ

SBI દ્વારા કલાર્કની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કલાર્કની 5008 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

SBI  બેંકમા ક્લાર્ક ભરતી ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઉમેદવાર 27 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

SBI બેન્કમા ક્લાર્ક ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ કઈ છે?

SBI ક્લાર્ક ભરતી 2022 ના ઓનલાઈન ફોર્મ www.sbi.co.in/Careers વેબસાઈટ પરથી ભરી શકાશે



No comments:

Post a Comment

Feature post.

VIKAS SAPTAH UJAVANI PARIPATRA DATE 7TH TO 15TH OCTOBER 2024 CELEBRATION OF DEVELOPMENT WEEK

  VIKAS SAPTAH UJAVANI PARIPATRA DATE 7TH TO 15TH OCTOBER 2024 CELEBRATION OF DEVELOPMENT WEEK  Returning to the above subject and reference...

Popular post