Join Whatsapp Group

Sunday, June 18, 2023

Jagannath Rath Yatra 2022


Ahmedabad rath yatra live update 2023 : રથયાત્રાનું આયોજન કેવી રીતે હશે અને કયા સમયે ક્યાં પહોંચશે આ વિષય સવિસ્તાર માહિતી



રથયાત્રા અમદાવાદ

રથયાત્રા અમદાવાદ


146 મી ભગવાન જગન્નાથ ની રથયાત્રાને સંબંધી તમામ માહિતી, દિવસભરમાં મહત્વની જાણકારી પ્રાપ્ત કરવા માટે વેબસાઈટને સતત રિપ્રેસ કરતા રહેજો.

Ahmedabad rath yatra live update 2023

146 મી ભગવાન જગન્નાથની રથયાત્રા આજે અમદાવાદમાં છે જગતના નાથ જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથ સાથે નવા સ્થાનમાં નગર બ્રહ્મન માટે નીકળશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સવારે 4:00 કલાકે ગળા આરતી કરશે જ્યારે સવારે 4:30 કલાકે આવશે સાડા પાંચ થી છ ભગવાનને રથમાં વિરાજમાન કરાશે.
   મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રથયાત્રા શુભારંભની શરૂઆત કરશે સવારે 7.05 કલાકે શ્રી જગન્નાથ મંદિરના પ્રાગનમાંથી માંથી રથયાત્રા નીકળશે અને પરંપરા મુજબ નગર પરિક્રમા કરી સાંજે 8:30 કલાકે નીજ મંદિર પર આવશે.

ભગવાન જગન્નાથ રથયાત્રાની સવિસ્તાર માહિતી

ઓરિસ્સા ના પુરીમાં ભગવાન જગન્નાથનું મુખ્ય મંદિર આવેલું છે. રથયાત્રા માટે ઓરિસાનું પૂરી પ્રખ્યાત થયેલું છે. આ રથયાત્રા આશા મહિનામાં એટલે કે અંગ્રેજી મહિના પ્રમાણે જૂન અથવા જુલાઈ માં નીકળે છે. જગન્નાથપુરી ની રથયાત્રાની સૌથી વધુ જૂનો અને સૌથી મોટો હિન્દુઓનો રથ ઉત્સવ માનવામાં આવે છે ગુજરાતમાં પણ અમદાવાદમાં ખૂબ જ મોટી રથયાત્રા નીકળે તે તેમજ કૃષ્ણ મંદિરમાં અનેક જગ્યાએ નાની મોટી રથયાત્રા આયોજન કરવામાં આવે છે ત્રણ દેવતાઓનો આ તહેવારમાં સમાવેશ થાય છે. એક તો ભગવાન જગન્નાથ તેઓના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા આ ત્રણ ભગવાનને રથમા બેસાડી ગામમાં ફેરવી અને ગુડ ડે મંદિરમાં લગાવવામાં આવે છે. આ નાના મંદિર માં તેઓ એક અઠવાડિયા સુધી નિવાસ કરે છે. ત્યાર બાદ તેઓ જગન્નાથ મંદિરમાં ફરીથી કરવામાં આવે છે.

Ahmedabad rath yatra live update 2023 

અમદાવાદ રથયાત્રાના આકર્ષોનો કેન્દ્રો કયા કયા છે ?

  • 18 શણગારેલા હાથી
  • 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શવાતા ટ્રકો
  • 30 અંગ કસરત પ્રયોગ સાથે ના અખાડા
  • 18 ભજન મંડળીઓ
  • ત્રણ બેન્ડબાજા
  • 1200 જેટલા ખલાસી ભાઈઓ
  • 2000 જેટલા સાધુ સંતો અને સન્યાસીઓ

પોલીસનો ભગવાન જગન્નાથ ની 146 મી રથયાત્રા નિમિત્તે જાહેરનામું અમદાવાદના 27 જેટલા રસ્તાઓ પર ડ્રાઇવરજન આપવામાં આવે છે વાહન તાલુકો માટે વૈકલ્પિક રૂટ ની વ્યવસ્થાપન કરવામાં આવી છે.


અષાઢી બીજ મહોત્સવ તોરણીયા લાઈવ પ્રોગ્રામ અહીંથી જુઓ


  • રથયાત્રાનો શુભારંભ સવારે 7_05 મંદિરથી થશે
  • સવારે 9.00 મ્યુનિસિપલ કોર્પોરેશન
  • સવારે 9.45 રાયપુર ચકલા
  • સવારે 10.30 ખાડિયા ચાર રસ્તા
  • સવારે 11.15 કાલુપુર સર્કલ
  • બપોરે 12.00 સરસપુર
  • બપોરે 1.30 સરસપુર થી પરત ફરશે
  • બપોરે 2.00 કાલુપુર સર્કલ
  • બપોરે 2.30 પ્રેમ દરવાજા
  • બપોરે 3.15 દિલ્હી ચકલા
  • બપોરે 3.45 શાહપુર દરવાજા
  • બપોરે 4.30 આરસી હાઇસ્કુલ
  • સાંજે 5.00 ઘી કાટા
  • સાંજે 5.45 પાનકોર નાકા
  • સાંજે 6.30 માણેકચોક
  • સાંજે 8.30 નિજ મંદિર પરત

 

રથયાત્રા અમદાવાદ
રથયાત્રા અમદાવાદ

લાઈવ ન્યૂઝ જોવા માટે

Tv9 ગુજરાતી લાઈવઅહીં ક્લિક કરો
abp અસ્મિતા લાઈવઅહીં ક્લિક કરો
news 18 ગુજરાતી લાઈવઅહીં ક્લિક કરો
VTV ન્યૂઝ લાઈવઅહી ક્લિક કરો

Tv9 Live Click Here

Ahmedabad Live RathyatraClick Here
Puri Live RathyatraClick Here






No comments:

Post a Comment

Feature post.

SSC CHSL 2024 Notification Out

  SSC CHSL 2024 Notification Out -   Staff Selection Commission (SSC) has published an Advertisement for the SSC CHSL (10+2) LDC/ JSA/ DEO P...

Popular post