Join Whatsapp Group

Monday, December 12, 2022

દ્વિત્ય સત્ર એકમ કસોટી ધોરણ 3 થી 8 ટાઇમ ટેબલ જાહેર જુઓ સંપૂર્ણ કાર્યક્રમ / EKAM KASOTI TIME TABLE.

 દ્વિત્ય સત્ર એકમ કસોટી ધોરણ 3 થી 8 ટાઇમ ટેબલ જાહેર જુઓ સંપૂર્ણ કાર્યક્રમ


દ્વિત્ય સત્ર એકમ કસોટી ધોરણ 3 થી 8 ટાઇમ ટેબલ જાહેર : જણાવવાનું કે શૈક્ષણિક વર્ષઃ ૨૦૨૨-૨૩માં પ્રથમસત્રની જેમ દ્વિતીયસત્રમાં પણ ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન હેતુસર પ્રાથમિક શાળાઓમાં પ્રશ્નબેંક અમલી થનાર છે. આ અંગેનું દ્વિતીયસત્રનું સમયપત્રક આ સાથે સામેલ છે. સદર સમયપત્રક મુજબ મૂલ્યાંકનના દિવસે શાળાને પ્રશ્નબેંક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંગે શાળાઓને આપની કક્ષાએથી જાણ કરવા અને આગળની ઘટિત કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે.

એકમ કસોટી ટાઈમ ટેબલ જાહેર દ્વિતીય સત્ર ધોરણ 3 થી 8

  • જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ શાસનાધિકારીશ્રી, તમામ
  • વિષયઃ સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીયસત્ર પ્રશ્નબેંક અંગેનું સમયપત્રક મોકલવા બાબત.
  • સંદર્ભઃ અત્રેની કચેરીનોપત્રક્રમાંકઃજીસીઈઆરટી/સીએન્ડઈ/૨૦૨૨/૨૧૬૧૮-૮૯ તા.૨૨/૦૭/૨૦૨૨

26/12/2022નાં રોજ જાહેર રજા નક્કી કરવામાં આવી છોટા ઉદેપુર જિલ્લો

બિડાણ : સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીયસત્ર પ્રશ્નબેંક અંગેનું સમયપત્રક

નકલ સવિનય રવાના :

  • માન. શિક્ષણ સચિવશ્રી (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ), શિક્ષણવિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર
  • માન. એસ.પી.ડી.શ્રી, સમગ્ર શિક્ષા, ગાંધીનગર
  • માન. નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂના સચિવાલય, ગાંધીનગર
  • કન્વીનરશ્રી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર
  • પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, તમામ
જુઓ એકમ કસોટી ટાઈમ ટેબલઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો


તારીખ-21-01-2023

તારીખ-21-01-2023 ની ધોરણ 3 અને 5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-21-01-2023 ની ધોરણ 6-7-8ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

No comments:

Post a Comment

Feature post.

Insurance Agent Kaise Bane (इंश्योरेंस एजेंट कैसे बनें)?

Insurance Agent Kaise Bane (इंश्योरेंस एजेंट कैसे बनें)? Insurance Agent Kaise Bane (इंश्योरेंस एजेंट कैसे बनें)? Car (Vehicle) Insurance Ag...

Popular post