રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત

         *એકમ કસોટી સર્વે

ગુજરાત રાજ્યની ધોરણ ૩ થી ૧૨ ની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં લેવાતી એકમ કસોટી બાબતનું સર્વે ફોર્મ

        રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત વિદ્યાર્થીઓના મુલ્યાંકનના વિરોધમાં નથી. વર્તમાન સ્થિતિમાં એકમ કસોટીના અતિશય ભારણ તથા દરેક વિદ્યાર્થીના ગુણ ઓનલાઈન કરવાની કામગીરીથી શિક્ષક વર્ગખંડ માટે ઓછો સમય આપી શકે છે. આ કારણસર ઓનલાઈન સર્વે કરવાની જરૂરિયાત ઉપસ્થિત થઇ છે. માટે શિક્ષણ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ આ સર્વે ફોર્મ ભરે એ જરૂરી છે.


*🌷ખાસ નોંધ:- તા. 15/02/2023 ના રાતના 12:00 કલાક સુધી સર્વે ફોર ભરી શકશે.🌷*


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

*CLICK HEERE*

👇🏻👇🏻👇🏻

https://forms.gle/inkrgBkAYWbeNPQv9