Join Whatsapp Group

Wednesday, May 31, 2023

Intelligence Beruo Recruitment:ઈન્ટેલિજન્સ બ્યુરોમાં બમ્પર ભરતી

 

Intelligence Beruo Recruitment:ઈન્ટેલિજન્સ બ્યુરોમાં બમ્પર ભરતી પગાર ધોરણ 25500 થી 81100




Intelligence Beruo Recruitment:-ઈન્ટેલિજન્સ બ્યુરોમાં બમ્પર ભરતી 2023 ભારતીય સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ઇન્ટેલિજન્સ બ્યુરો 797 જગ્યા માટે જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર્સ, ગ્રેટ ટુ ટેકનિકલ માટે ભરતી કરવામાં આવી છે. આ ભરતી ની પ્રક્રિયામાં અનુસાર જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટેની તારીખ 3 જૂન શરૂ કરવામાં આવશે અને અરજી કરવાની છેલ્લી તારીખ જૂન 23 છે. ટીયર-1, ટીયર-2, અને ટીયર-3 ભાગમાં પરીક્ષા બાદ આ ભરતી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ઇન્ટેલિજન્સ બ્યુરો અને ઓફિસરની આ ભરતીમાં જે ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તેઓએ આ ભારતીય તારી વેબસાઈટ mha.gov.in જઈને પોતાનો ફોર્મ ઓનલાઇન ભરી શકે છે. આ ભરતી ની નોટિફિકેશન જાહેર થઈ ગયા બાદ પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરી, તેનું માપસર માહિતી ઉપલબ્ધ થશે.

Intelligence Beruo Recruitment 

ઈન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઇન્ડિયા તેને ઓફિસર વેબસાઈટ પર જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસરની 797 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડી છે. આ ભરતીમાં ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા કરેલા ઉમેદવારો માટે એક સુવર્ણ નોકરીની ઊભી છે.

ઇન્ટેલિજન્સ બ્યુરો ની ભરતી વિગત

ઈન્ટેલિજન્સ બ્યુરો 797 ખાલી જગ્યાઓ માટે 2023 માટેની ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ બહાર પાડવામાં આવી છે જેમાં આ ફોર્મ 30 જૂન 2023 થી ભરવાના અને તેની છેલ્લી તારીખ 23 જૂન 2023 સુધી ચાલશે જેથી જે મેં ઉમેદવારો લાયકાત ધરાવતા હોય હોય તો આ પોસ્ટમાં જરૂરી વિગતોની માહિતી ફોર્મ ઓનલાઈન કરવાનું રહેશે.

Intelligence Beruo Recruitment Information

ભરતી માટેની અપીલ સંસ્થાઈન્ટેલિજન્સ બ્યુરો
લોકેશનસંપૂર્ણ ભારત
વિભાગગવરમેન્ટ
જગ્યાનું નામજૂનીયર ઇન્ટેલિજન્સ
જગ્યાનું વર્ષ2023
અરજી પ્રક્રિયાઓનલાઈન
ભરતી ની જગ્યાઓ797
અરજી કરવાની તારીખ3-6-23 થી 23-6-202 સુધી જ માન્ય
અરજી કરવાની સાઈટwww.mha.gov.in

 

 

ભરતી ની જાહેરાત માં કરવામાં આવેલ ખાલી જગ્યાઓ જેમાં બિન અનામત -325,Ews-25,obc-215,sc-119,st-59 જગ્યાઓ આપવામાં આવેલ છે.

આ ભરતી ની કવોલીફિકેશન

આ ભરતી ની શૈક્ષણિક લાયકાત જેમાં ઉમેદવારે ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન અથવા કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ નો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો અને કોમ્પ્યુટર સાયન્સ અને ફિઝિક્સ અથવા મેથ્સ કમ્પ્યુટર એપ્લિકેશનમાં આતક હોવા જોઈએ અને બીએસસી કરેલું હોવું જોઈએ.

ઉંમરની મર્યાદા

બ્યુરોની જે આ ભરતી છે જેમાં જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ના પદ માટે ઉંમરની જે મર્યાદા છે જેમાં 18 થી 27 વર્ષ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 23 જૂન સુધી છે.

અરજી કરવાની ફી

આ ભરતીમાં અરજી કરવા માટેની જે ફી છે એમ આ બિન અનામત, ઇ ડબલ્યુ એસ, ઓબીસી ના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી છે અને અન્ય કેટેગરી માટે 450 રૂપિયા ફી છે.

પરીક્ષાની પદ્ધતિ છે

જેમાં જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ની ભરતી માં લેખિત પરીક્ષા 100 ગુણ માટે પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષાના પ્રશ્નોનો જવાબ એક માર્ક હશે. અને પરીક્ષાની જે લેખિત પરીક્ષામાં1/4 નો નેગેટિવ માર્કિંગ કપાશે.

Intelligence Beruo Recruitment Notification 2023અહિં ક્લીક કરો
ઓનલાઇન અરજી કરવાની સાઈટઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 Homeઅહીં ક્લિક કરો

No comments:

Post a Comment

Feature post.

Board Class 10th and 12th exam results will be delayed, this is the major reason

  Board Class 10th and 12th exam results will be delayed, this is the major reason Gandhinagar: Candidates of Gujarat Board of Secondary and...

Popular post