Join Whatsapp Group

Thursday, May 11, 2023

સાત ફેરા સમૂહ લગ્ન યોજના । Saat Phera Samuh Lagna । માહિતી અહીંથી મેળવો…

સાત ફેરા સમૂહ લગ્ન યોજના । Saat Phera Samuh Lagna । માહિતી અહીંથી મેળવો…

સાત ફેરા સમૂહ લગ્ન યોજના : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને આ યોજના આપવામાં આવે છે. અને આ યોજના વિષે સંપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખ છેલ્લે સુધી વાંચો.

સાત ફેરા સમૂહ લગ્ન યોજના । Saat Phera Samuh Lagna । સાત ફેરા સમૂહ લગ્ન યોજના ફોર્મ


સાત ફેરા સમૂહ લગ્ન યોજના પાત્રતાના માપદંડ
આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- નિયત થયેલ છે.
આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા ૧૦ નવયુગલનો સમૂહલગ્ન કાર્યક્ર્મ આયોજક સંસ્થાએ યોજવાનો રહે છે.
આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ થયેલ હોવી જોઇએ.

સાત ફેરા સમૂહ લગ્ન યોજના સહાયનું ધોરણસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂ.૧૨,૦૦૦/- તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ.૩૦૦૦/- લેખે (વધુમાં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધી) પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે.
સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાતફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહે છે.

સાત ફેરા સમૂહ લગ્ન યોજના રજુ કરવાના ડોક્યુમેંટસંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર
બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ / રદ કરેલ ચેક(સંસ્થાના નામનો)
કન્યાનું આધારકાર્ડ
કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
લગ્ન નોંધણી પ્રમાણપત્ર
બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા કેન્સલ ચેક (યુવતીના નામનું)

સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQS)

(૧) આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા કેટલા યુગલોનો સમૂહ લગ્ન યોજવો પડે?
– ઓછામાંઓછા ૧૦ નવયુગલોનો સમૂહલગ્નનો કાયયક્રમ યોજવો પડે.

(૨) સમૂહ લગ્ન આયોજક સંસ્થાને કેટલી સહાય મળે ?
– યુગલ દીઠ રૂ.૩,૦૦૦/- ની સહાય (રૂ. ૭૫,૦૦૦/-ની મયાયદામાં) તથા પ્રશસ્સ્તપત્ર
આપવામાં આવે છે.

(૩) સમૂહ લગ્નમાં જોડાનારને કુંવબાઇનું મામરૂ યોજના હેઠળ સહાય મળી શકે?
– હા. કુવરબાઈનું મામેરુ યોજનાનો લાભ પણ મળવાપાત્ર છે.

(૪) સહાય કઇ રીતે મળે ?
– DBT ( Direct Bank Transfer) દ્રારા કન્યાનેરૂ.૧૨,૦૦૦/-ની સહાય ચુકવવામાં આવે
છે.

(૫) આ યોજનાનો લાભ લેવા માટે કેવા પુરાવા રજુ કરવા પડે છે ?
(૧) સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર
(૨) બેંક ખાતાની સ્વગત દશાયવતી પાસબુકના પાનાની નકલ / રદ કરેલ ચેક
(સંસ્થાના નામનો)
(૩) કન્યાનું આધારકાડય
(૪) કન્યાના સ્પતા/વાલીનો વાર્ષયક આવકનો દાખલો
(૫) લગ્ન નોંધણી પ્રમાણપત્ર
(૬) બેંક ખાતાની સ્વગત દશાયવતી પાસબુકના પાનાની નકલ અથવા કેન્સલ ચેક
(યુવતીના નામનું)

(૬) યુવક સામાસ્જક અને શૈક્ષસ્ણક રીતે પછાત વગય પૈકીનો ન હોય તો સહાય મળવાપાત્ર
છે.
– હા, કન્યાની જાસ્ત સામાસ્જક અને શૈક્ષસ્ણક રીતે પછાત વગયની અને આર્થયક પછાત વગયની હોવી જરૂરી છે.
મહત્વપૂર્ણ કડીઓ

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહિયાં ક્લિક કરો
સાત ફેરા સમૂહ લગ્ન યોજના Application Form અહિયાં ક્લિક કરો

સાત ફેરા સમૂહ લગ્ન યોજના
આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા કેટલા યુગલોનો સમૂહ લગ્ન યોજવો પડે?


ઓછામાંઓછા ૧૦ નવયુગલોનો સમૂહલગ્નનો કાયયક્રમ યોજવો પડે.
સત્તાવાર વેબસાઈટ કઈ છે?


https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?ServiceID=8EKVFUsr+Z1KPLg/hXV78w==


મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

No comments:

Post a Comment

Feature post.

Moon Micro Telescope Amazing Video

  Moon Micro Telescope Amazing Video Moon Micro Telescope Amazing Video :  Amazing Video App: Today we watch Amazing HD Videos of Moon Shoot...

Popular post