Join Whatsapp Group

Saturday, June 3, 2023

IBPS RRB Recruitment 2023 apply online:ibps rrb recruitment 2023 8612 ની ભરતી

 IBPS RRB Recruitment 2023 apply online:ibps rrb recruitment 2023 8612 ની ભરતી: મિત્રો જો તમે આજકાલ બેંકની ભરતીની રાહ જોઈ રહ્યા હોય તો તમારા માટે એક સુવર્ણ અટક આવી છે જેમાં બી પી એસ આર આર બી રિક્વાયરમેન્ટ 2023 ની ભરતી બહાર પડવામાં આવી છે.

જેમાં જરૂરી લાયકાત કોલીફીકેશન ડોક્યુમેન્ટ તેની તમામ વિગતો આ પોસ્ટમાં આપણે જોવાના છીએ તો ચાલો આપણે વિગતે અભ્યાસ કરીએ.



 


ibps rrb recruitment 2023 apply online

પોસ્ટ નુ પુરૂ નામibps rrb recruitment 2023
ટોટલ જગ્યાઓ૮૬૧૨
અરજી તારીખ૧-૬-૨૩ થી ૨૧-૬-૨૩
જગ્યા નુ નામઅલગ અલગ ફીલ્ડ
સત્તાવાર વેબસાઇટhttps://www.ibps.in/common-written-examination-regional-rural-banks/
Whatsapp Groupઅહીં ક્લિક કરો

 

ibps rrb જગ્યાનુ નામ

ibps rrb recruitment 2022 notification બહાર પાડવામાં આવી છે જેમા જે ઉમેદવારો આમા લાયક ડીગ્રી ધરાવતા હસે તે આપેલ પોસ્ટ ની અરજી ઓનલાઇન કરી શક્શે.

જગ્યાઓનુ પુરુ નામજગ્યાઓ ની ખાલી જગ્યાઓ
ઓફિસ આસિસ્ટન્ટ્સ (બહુહેતુક)૫૫૩૮
ઓફિસર સ્કેલ I૨૪૮૫
અધિકારી સ્કેલ II (કૃષિ અધિકારી)૬૦
ઓફિસર સ્કેલ II (માર્કેટિંગ ઓફિસર)
ઓફિસર સ્કેલ II (ટ્રેઝરી મેનેજર)
ઓફિસર સ્કેલ II (કાયદો)૨૪
ઓફિસર સ્કેલ II (CA)૧૮
ઓફિસર સ્કેલ II (IT)૬૮
ઓફિસર સ્કેલ II (જનરલ બેંકિંગ ઓફિસર)૩૩૨
અધિકારી સ્કેલ III૭૩
કુલ ખાલી જગ્યા૮૬૧૨

 

 લાયકાતIBPS RRB Recruitment 2023 ભરતી માટે જે તે પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લયકાત નક્કી કરવામાં આવી છે. તમે જે પોસ્ટ પર ભરતી થવા માંગો છો તે મુજબ લાયકાત ધરાવતા હોવા જોઈએ.જે નોટિફિકેશનમાં મુકેલુ છે.

 

પગાર ધોરણઆ પોસ્ટ પ્રમાણે જુદા જુદા પગાર ધોરણ નક્કી થયેલા છે.જેમા તમારે વિગતે આ ભરતી નો અભ્યાસ કરવાનો રહેશે.નીચે લિંક આપેલ છે.

 

ઉંમર મર્યાદાભરતી માટે ની મર્યાદા 18 થી 28 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. અન્ય સરકારના જે નિયમો લાગુ છે તે  મુજબ છૂટછાટ આપવામાં આવી છે.

 

ભરતી પસંદગીની  પ્રક્રિયાભરતી માટેની પસંદગી પ્રક્રિયા નોટિફિકેદશન મુજબ ક્લાર્ક માટે 2 તબ્બકામાં થસે અને પો માટે ત્રણ તબ્બકા માં પસંદગી હાથ ધરવામાં આવશે.

 

અરજી ફીઆ પોસ્ટ માટે ઉમેદવારોને ભરવાની થતી ફી નીચે મુજબ છે.
SC / ST / PWBD ઉમેદવારો માટે – રૂપિયા.175.આપવી પડશે.
અન્ય ઉમેદવારો માટે – રૂપિયા .850. ચૂકવવી પડશે.

 

અરજી કરવાની પ્રક્રિયાસૌ પ્રથમ ઉમેદવારોએ ભરતી નોટિફિકેશનનો અભ્યાસ કરી પછી ફોર્મ ભરવું.
ઉમેદવારે બે પ્રક્રિયામાં ફોર્મ ભરવાની રહેશે. જેમાં પ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ તે માટેની અરજી કરવાની રહેશે.
ત્યારબાદ ઉમેદવારે ફોર્મ ભરી તેમાં જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે.
અને આ માટે ઓનલાઈન ફી ભરવાની રહેશે.
તમામ પ્રક્રિયા પુર્ણા થયા બાદ ભવિષ્ય માટે આ ફોર્મ સેવ કરી અને પ્રિન્ટ આઉટ કાઢી લેવી.

 

ભરતી પસંદગીની  પ્રક્રિયાભરતી માટેની પસંદગી પ્રક્રિયા નોટિફિકેદશન મુજબ ક્લાર્ક માટે 2 તબ્બકામાં થસે અને પો માટે ત્રણ તબ્બકા માં પસંદગી હાથ ધરવામાં આવશે.

 

ibps rrb recruitment 2023 state wise vacancyઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Whatsapp Groupઅહીં ક્લિક કરો

 

ibps rrb recruitment  2023 ફોર્મ ભરવા માટેની તારીખ કઈ છે?

21/06/2023

IBPS RRB Recruitment 2023 ટોટલ જગ્યા માટે ભરતી થવાની છે?

8612 છે.

IBPS Recruitment 2023 માટેની Official વેબસાઇટ કઈ છે?

https://www.ibps.in/common-written-examination-regional-rural-banks/

No comments:

Post a Comment

Feature post.

RPF Recruitment Download Online Form, Eligibility, 4460 SI and Constable Posts

  RPF Recruitment Online Form, Eligibility, 4460 SI and Constable Posts: The Railway Protection Force (RPF) is initiating a substantial recr...

Popular post