Join Whatsapp Group

Saturday, June 24, 2023

RRC WR Recruitment 2023


 RRC WR Recruitment 2023 – 15 વર્ષની ઉંમરમાં કરો રેલ્વેમાં નોકરી, ત્રણ હજારથી વધુ ખાલી જગ્યાઓ : નાગરિકોએ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% સાથે 12 સીસ્ટમમાં મેટ્રિકયુલેટ અથવા ધોરણ 10 પાસ કર્યું હોવું જોઈએ. આ ખાલી જગ્યાઓ માટે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોની વય ઓછામાં ઓછી 15 વર્ષ હોવી જોઈએ.



Stone River: વિશ્વની એકમાત્ર એવી નદી, જેમાં પાણી નહીં માત્ર પથ્થરો જ વહે છે!નદી



RRC WR Recruitment 2023 - 15 વર્ષની ઉંમરમાં કરો રેલ્વેમાં નોકરી, ત્રણ હજારથી વધુ ખાલી જગ્યાઓ,


RRC WR Recruitment 2023

RRC WR Recruitment 2023 – રેલ્વે ભરતી સેલ (વેસ્ટર્ન રિજન) RRC WR એ એપ્રેન્ટિસશીપ ટ્રેનીંગ માટે મોટી ભરતી બહાર પાડી છે. RRC વેસ્ટર્ન રેલ્વે દ્વારા 3624 એપ્રેન્ટીસ ની ખાલી જગ્યા માટે નોટિફિકેશન જાહેર કરેલ છે. આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ 27/06/2023 થી શરુ અને અરજી કરવાની અંતિમ તારીખ 26/07/2023 છે. વધુ માહિતી માટે તેમની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો.

RRC WR ભરતી 2023 – શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય બોર્ડ દ્વારા 10+2 અથવા 10th પાસ હોવું જોઈએ.

RRC WR ભરતી 2023 – ઉંમર મર્યાદા

વય મર્યાદા ની વાત કરીએ તો, આ જગ્યાઓ માટે અરજી ફોર્મ ભરવા માટે, નાગરિકોની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ અને જયારે વધુમાં વધુ ઉંમર 24 વર્ષ હોવી જોઈએ.

RRC WR ભરતી 2023 – પસંદગી પ્રક્રિયા

પસંદગી મેટ્રિક (ઓછામાં ઓછા 50% માર્ક) અને ITI એક્ઝામમાં ઉમેદવારો દ્વારા મેળવેલા માર્કની સરેરાશ ટકાવારી ધ્યાનમાં રાખીને આવનાર મેરીટ લીસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે.

RRC WR ભરતી 2023 – અરજી ફી

  • For Other Candidates : રૂ. 100/-
  • SC/ST/PWD/Female : Nil

ઓનલાઈન અરજી કરવાની રીત ?

  • સૌ પ્રથમ ઉમેદવારોએ પહેલા ઓફિસિયલ વેબસાઈટ rrc-wr.com ની વીજીટ કરો
  • હોમપેજ પર તેમની સત્તાવાર નોટિફિકેશન અને અરજી લિંક જોવા મળશે.
  • ત્યારબાદ તમારે જે પોસ્ટ પર અરજી કરવી તેમના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
  • હવે તમારે તમારી તમામ વિગતો ભરવી પડશે.
  • વિગતો ભર્યા બાદ એકવાર વેરીફાઈ કરો ત્યારબાદ ફોર્મ સબમિટ કરો.
જાહેરાતઅહી ક્લિક કરો
અરજી માટેની લિંકઅહી ક્લિક કરો

છેલ્લી તારીખ : 26/07/2023


No comments:

Post a Comment

Feature post.

VIKAS SAPTAH UJAVANI PARIPATRA DATE 7TH TO 15TH OCTOBER 2024 CELEBRATION OF DEVELOPMENT WEEK

  VIKAS SAPTAH UJAVANI PARIPATRA DATE 7TH TO 15TH OCTOBER 2024 CELEBRATION OF DEVELOPMENT WEEK  Returning to the above subject and reference...

Popular post