Join Whatsapp Group

Thursday, July 27, 2023

Jio New Phone : જિયો નું ભારત માટે નવું 2G મુક્ત અભિયાન, માત્ર 999 રૂપિયામાં લોન્ચ કર્યો 4G ફોન

 

Jio New Phone : જિયો નું ભારત માટે નવું 2G મુક્ત અભિયાન, માત્ર 999 રૂપિયામાં લોન્ચ કર્યો 4G ફોન

Jio New Phone :હાલ ભારતમાં જિયોના 250 મિલિયન ફીચર ફોન ઉપયોગ કરનારને ઇન્ટરનેટ સાથે ફોન થકી સમતા બનાવશે. ડિવાઇસ અને નેટવર્ક સક્ષમ વાળા જીઓ ભારત પ્લેટફોર્મથી એન્ટ્રી કરનારા ફોન પર ઇન્ટરનેટ ની સેવાઓ આપી શકાય છે. રિલાયન્સ રિટેલ અને અન્ય ફોન બ્રાન્ડ ફોન બનાવવા માટે જીઓ ભારત પ્લેટફોર્મ સ્વીકારી રહ્યા છે.


બીટા ટ્રાયલ કેટલા તાલુકાઓમાં ટ્રાયલ કરવાના છે ?

ભારત માં પ્રથમ એક મિલિયન ફોન માટે બીટા ટ્રાયલ સાતમી જુલાઈ 2023 થી શરૂ કરાશે. ફોન ઉપયોગમાં લેનારા ગ્રાહકને અપગ્રેટ કરવા માટે લાખો ફ્યુચર પર પ્લેટફોર્મ ફોર્મ અને પ્રોસેસિંગ નો વ્યાપક વિસ્તાર સુનિશ્ચિત થશે. 6500 તાલુકાઓમાં પહોંચશે બીટા ટ્રાયલ.

કેટલી કિંમતમાં મળશે ? New Phone

ફક્ત ₹ 999 માં, ઇન્ટરનેટ વાળો ફોન માટે સૌથી ઓછી પ્રારંભિક કિંમત છે. 30 ટકા ઓછી કિંમતે માસિક પ્લેન અને અન્ય ઓપરેટર્સ ના ફીચર ફોનની કિંમતોની સરખામણીમાં સાત ગણો વધુ ડેટા મર્યાદિત વોઇસ કોલિંગ અને 14 જીબી ડેટા માટે દર મહિને 123 વોઇસ કોલ અને ટુ જીબી ડેટા માટે ના રૂપિયા 100 રૂપિયાનો પ્લેનની સરખામણીમાં જ્યારે ભારત પરિવર્તનશીલ જીઓ ટુ ફાઈવજી નેટવર્ક સાથે ફક્ત નેતૃત્વ કરી રહ્યો છે. તે વખતે સમાજનો એક વર્ગ એવો છે,

 જે સંપૂર્ણ રીતે ડિજિટલ ટેકનોલોજીનો લાભ ઉઠાવી શકતા નથી. ભારતના હજુ પણ 25 કરોડ મોબાઈલ ગ્રાહક 2gb યુગમાં ફીચર્સ ફોન ઉપયોગ કરી રહ્યા છે. આ ફીચર્સ ફોન ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડવામાં અસમર્થ છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ટેકનોલોજી નો ઉપયોગ આજના યુગમાં આવશ્યક છે.વ્યક્તિની આજીવિકા અને આર્થિક સુખાકારીને પણ ઉત્તેજન આપે છે. તેની સાથે આ ફીચર ફોન વપરાશકર્તાઓ માટે આ ડિજિટલ કરન અને અસમાનતા છેલ્લા કેટલાક સમય વધુ ખરાબ વિકલ્પ બન્યા છે તે દિવસ સમયગાળા માટે મૂળભૂત વોઇસ સેવા પણ તેની કિંમત પહેલા 99 રૂપિયા નો હતી હવે તેની કિંમત 199 છે.


આ સેગમેન્ટના કસ્ટમર સ્માર્ટફોન ખરીદી શકતા નથી હોવાના કારણે ઓપરેટસને આ સેગમેન્ટના નો સૌથી વધુ કસ કાઢી રહ્યા હોવાથી આવા ગ્રાહકો માત્ર ઊંચી કિંમતના સામનો નહીં કરી રહ્યા છે. પરંતુ તેઓ આધુનિક ડિજિટલ સેવા ઓથી પણ દૂર છે.ચેરમેન શ્રી આકાશ અંબાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતમાં આજે પણ એવા 250 મિલિયન મોબાઈલ ફોન યુઝર છે જે 2G ના યુગમાં જ ફોન નો વપરાશ કરી રહ્યા છે જેઓ એવા સમયે પણ ઇન્ટરનેટના પાયા ગત પીચર્સને મેળવી શકતા નથી જ્યારે કે વિશ્વભરમાં ક્રાંતિકારી યુગમાં પહોંચી ચૂકી છે.
આજથી છ વર્ષ અગાઉ જીઓ લોન્ચ કરાયું હતું ત્યારે તમે જે બાબત સ્પષ્ટ કરી દીધી હતી તે jio ઇન્ટરનેટ બધા લોકો સુધી સર્વ વ્યાપી બનાવીને દરેક ભારતીય સુધી ટેકનોલોજી નો લાભ પહોંચાડવામાં કોઈ કસર બાકી નહીં રાખે ટેકનો ટેકનોલોજી હવે અમુક ચુનંદા લોકોના વિશેષ અધિકાર પૂરતી મર્યાદિત નથી રહી.જીઓ ખાતે અમે આ આધુનિક ડિજિટલ દિવાલને નાબૂદ કરવા માટે સાહસિક નિર્ણય લેવાનુંજારી રાખ્યું અને દરેક ભારતીયોને આ અભિયાનમાં જોડવા માટે આમંત્રિત કરીશું. આપના દેશના દરેક નાગરિકની હિત માટે અમે કાળજી રાખીએ છીએ. અને આપનો ભારત મહાન દેશ જે ડિજિટલ સમાજની દિશામાં આગળ લઈ રહ્યો છે તેના લાભો પ્રતીક વ્યક્તિને મળે તે માટે નિર્ણય લેવા અમે બિલકુલ ચટકાટ રાખીશું નહીં.
No comments:

Post a Comment

Feature post.

ધોરણ-૬ થી ૮ ના તમામ વિષયોની પાઠ વાઈઝ અધ્યયન નિષ્પત્તિઓ આધારિત ઈનટરેક્ટીવ એજ્યુકેશનલ GAME || EDUCATIONAL GAME

  ધોરણ-૬ થી ૮ ના તમામ વિષયોની પાઠ વાઈઝ અધ્યયન નિષ્પત્તિઓ આધારિત ઈનટરેક્ટીવ એજ્યુકેશનલ GAME || EDUCATIONAL GAME  Test is taken in all primary...

Popular post